ભાવનગર એસજીએસટીના અન્વેષણ વિભાગે વડવામાં રેડ કરી હતી. ભાવનગરના એસજીએસટી અન્વેષણ વિભાગના અધિકારી દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
વધુ વાંચો : BSP ચીફ માયાવતીને રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું
વિશ્વ હિંદુ પરિષદે શનિવારે જણાવ્યું હતું કે રામ લલાના અભિષેક સમારોહમાં બસપા પ્રમુખ માયાવતીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. VHP અનુસાર, માયાવતીએ આમંત્રણ સ્વીકારી લીધું છે, પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
વધુ વાંચો : ચેતેશ્વર પુજારાને બેવડી સદી ફટકાર્યા બાદ પણ કેમ કરાયો નજરઅંદાજ?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝમાંથી ઘણા મોટા ખેલાડીઓ બહાર થઈ ગયા છે.
વધુ વાંચો : 2 વસ્તુથી બનાવો નેચરલ સ્ક્રબ,ડેડ સ્કીન થશે સાફ અને મળશે ગ્લોઈંગ સ્કીન
આજકાલ દરેક વ્યક્તિ પોતાની સુંદરતાને લઈને સજાગ છે. આ સમયે તમે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. તેનાથી થોડા સમય સુધી તમને ફાયદો મળે છે અને પછી તમારી સ્કીન તેવી જ થઈ જાય છે અથવા તો તેમાં અનેક મુશ્કેલીઓ પણ આવે છે.
વધુ વાંચો : સુરતમાં ફરી એકવાર બેફામ બીઆરટએસ બસે અકસ્માત સર્જતા યુવકનું મોત
સુરતમાં અવારનવાર અકસ્માતના સમાચાર સામે આવતાં જ રહેતાં હોય છે. આજે જ સુરતમાં એક બીઆરટીએસ બસ ચાલકે ફરી અકસ્માત કર્યો હતો. સુરતમાં બીઆરટીએસ બસ ચાલકનો આતંક યથાવત છે.
વધુ વાંચો : અફઘાનિસ્તાનના ખેલાડીએ ફ્લાઇટમાં રિંકુ સિંહ સાથે કરી મજાક, વીડિયો વાયરલ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. હવે બીજી મેચ ઈન્દોરમાં રમાશે. આ મેચ બાદનો એક રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
વધુ વાંચો : તાઈવાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન, 10 લાખ મતદાતા પ્રથમવાર વોટ આપશે
તાઈવાનમાં આગામી રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કુલ એક કરોડ 90 લાખ લોકોએ આ મતદાનમાં હિસ્સો લીધો છે. જેમાં 10 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન આપશે.
વધુ વાંચો : 'તારા પપ્પા શું કરતા?...',કરણ જોહરે વિકીને સમજાવ્યો છતાં અંકિતા પર સાધ્યું નિશાન
સલમાન ખાનની ગેરહાજરીમાં કરણ જોહર બિગ બોસ 17ના 'વીકેન્ડ કા વાર'ને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આ સપ્તાહના 'વીકેન્ડ કા વાર'માં કરણ વિકીની માતા અને તેની પત્ની અંકિતા અંગે વાત કરશે.
વધુ વાંચો : આજે આ રીતે કરી લો સુરતી ઉંધિયાની તૈયારી, વધી જશે ઉત્તરાયણની મજા
તહેવાર આવે અને તેની સાથે અનેક પરંપરા અને માન્યતાઓ પણ લાવે છે. તહેવારની મજા સાથે કેટલીક ખાસ વાનગીઓની મજા પણ માણવાની મજા આવે છે. ઉત્તરાયણમાં તલ, શિંગ, ગુંદરના લાડુ, ચીકી, ખજૂરની અલગ અલગ વાનગીઓ, જલેબી, ઉંધિયું અને પૂરી.
વધુ વાંચો : EDએ અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું,પૂછપરછ માટે બોલાવ્યા
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કરીને 18 જાન્યુઆરીએ હાજર થવા માટે કહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલને દારૂ નીતિ કેસમાં મોકલવામાં આવેલું આ ચોથું સમન્સ છે.