ઓટોમોબાઈલ ઉદ્યોગોને તહેવારોમાં સારું વેચાણ થયું હોવા છતાં પણ ડિસેમ્બર માસના અંતે ગત વર્ષની સરખામણી કરતા માઈનસ 12.77 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીયકક્ષાએ વાહનોના વેચાણમાં 21.14 ટકાનો વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં 12.77 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વધુ વાંચો: પ્રથમવાર મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું AUM રૂપિયા 50 લાખ કરોડ પાર કરી ગયું
ડિસે.માં SIP હેઠળ રૂ. 17,610 કરોડનો વિક્રમી ઈનફ્લો જોવાયો, 2023ના આખરી મહિનામાં રૂ. 16,997 કરોડનો ઈક્વિટી ઈનફ્લો નોંધાયો, કેલેન્ડર 2023માં ઈક્વિટી ફ્ંડ્સમાં રૂ. 1.61 લાખ કરોડનો કુલ ઈનફ્લો જોવા મળ્યો, મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં રૂ. 63,949 કરોડનો ઈનફ્લો નોંધાયો.
વધુ વાંચો: સપ્તકની સુરમયી 8મી રાત્રિએ શાસ્ત્રીય ગાયન-વાદનમાં શ્રોતાઓ રસતરબોળ
આઠમી રાત્રીની સ્મરણ સભા આર્કાઇવ્સમાં 6-1-1992 કાશીરામ અગ્રવાલ હોલ ખાતેના વાર્ષિક કાર્યક્રમની કોન્સર્ટમાં વિદૂષી ગિરિજા દેવીનું ગાયન 'ટપ્પા' પંડિત કિશન મહારાજની તબલા સંગતમાં થયું હતું.
વધુ વાંચો: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સ્કૂલોમાં રજા રાખવા ભલામણ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે દિવસે રાજ્યની સ્કૂલોમાં રજા રાખવા સરકાર સમક્ષ માંગણી કરવાના બદલે શાળા સંચાલકોએ વર્ષ દરમિયાન મળતી 2 સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરી શાળામાં રજા રાખવા સંચાલક મંડળ દ્વારા ભલામણ કરી છે.
વધુ વાંચો: સમાન દિવસે સેટલમેન્ટને કારણે માર્કેટ લિક્વિડિટીમાં ઘટાડો થશેઃ FPI
વિદેશી સંસ્થાકિય રોકાણકારો(FPI)એ T+0 અથવા સમાન દિવસે સેટલમેન્ટને લઈ ચિંતા જગાવી છે. તેમનું કહેવું છે કે આમ કરવાથી માર્કેટની લિક્વિડિટી અથવા ટ્રેડિંગ વોલ્યુમ્સ પર અસર પડશે.
વધુ વાંચો: એશિયન શૂટિંગ ક્વોલિફાયરમાં વરુણ તોમર અને ઇશાસિંહને ગોલ્ડ મેડલ
ભારતના યુવા શૂટર વરુણ તોમરે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરની મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને 14મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો.
વધુ વાંચો: ન્યૂયોર્કમાં માતાની ચોકીનું આયોજન મેયર એરિક એડમ્સ ઉપસ્થિત રહ્યા
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગને મુદ્દે ભારત ઉપરાંત વિશ્વભરમાં વસી રહેલા હિંદુઓમાં ખુશીનો માહોલ છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં પણ માતાની ચોકીનું આયોજન થયું હતું.
વધુ વાંચો: અયોધ્યામાં રામલલાની દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા વિશ્વનું સૌથી આગવું અનુષ્ઠાન બની રહેશે
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું અનુષ્ઠાન વિશ્વનું સૌથી આગવું અનુષ્ઠાન હશે. આ અનુષ્ઠાનમાં પૂર્વ, પિૃમ, ઉત્તર હોય કે દક્ષિણ, દેશના ચારેય ખૂણાના આચાર્યો સામેલ થશે અને આહુતિઓ હોમશે.
વધુ વાંચો: દસમી જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીઓ 10.30ને બદલે 12 વાગ્યે શરૂ થશે
10મી વાઈબ્રન્ટ સમિટ 10મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, જેમાં દેશ વિદેશના ડેલિગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, રોકાણકારો, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ, ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.










