રોજ થતા ગેસની સમસ્યાથી મેળવો છૂટકારો

આજકાલ પેટમાં ગેસ થવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે. જે પાચનતંત્રમાં સમસ્યા હોવાના કારણે થાય છે.

પેટમાં થતા ગેસને દૂર કરવા નિયમિત વ્યાયામ કરો. યોગ અને પ્રાણાયમ કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.

ફાઇબરયુક્ત આહાર જેવા કે ફળ, શાકભાજી અને આખુ અનાજ પાચનતંત્રને મજબૂત બનાવે છે.

આ સિવાય જલદી-જલદી જમવાથી પણ પાચનતંત્ર પર દબાણ પડે છે. તેથી ધીમે-ધીમે જમવું જોઇએ.

પૂરતું પાણી પીવું જોઇએ તેમજ મસાલેદાર અને ઓઇલી ભોજનથી દૂર રહેવું જોઇએ.

અજમો અને આદુ પાચનતંત્રને મજબૂત બનાવે છે તેમજ ગેસની સમસ્યાને દૂર કરે છે. તેને તમારા આહારમાં સામેલ કરો.

More Web Stories

દિવસનું કેટલુ પનીર ખાવુ જોઇએ ?ફળો કાપીને ખાવા સારા કે જ્યુસ પીવો ?કયા ફૂડ કોલેજન વધારશે, વધતી ઉંમરે ત્વચામાં આવશે યુવાનીશાકાહારીઓ માટે શ્રેષ્ઠ પ્રોટીનનો સ્ત્રોત છે લાલ કલરની દાળView All