શાકાહારીઓ માટે શ્રેષ્ઠ પ્રોટીનનો સ્ત્રોત છે લાલ કલરની દાળ
કેળા, ચણા સિવાય શાકાહારીઓ માટે પ્રોટીનનો સરળ સ્ત્રોત છે મસૂરની દાળ
મસૂર પ્રોટીનનો સારો સ્ત્રોત તો છે સાથે તેમાં ફાઇબર પણ હોય છે
સંતુલિત આહારમાં મસૂર એક પૌષ્ટિક અને સરળતાથી ઉપલબ્ધ વિકલ્પ છે.
૧૦૦ ગ્રામ કાચી મસૂરમાં આશરે ૨૪ થી ૨૫ ગ્રામ પ્રોટીન હોય છે.
રાંધ્યા પછી પાણીનું પ્રમાણ વધવાને કારણે 100 ગ્રામ મસૂરમાં પ્રોટીનનું પ્રમાણ ઘટે છે.
મસૂરની દાળમાં સારી માત્રામાં આયર્ન અને ફોલેટ જેવા પોષક તત્વો પણ હોય છે