જિમ જનારાઓ ચોકલેટ પાવડર જેવા પ્રોટીનનું સેવન કરે છે
કેટલાક લોકો દર મહિને પ્રોટીન સપ્લિમેન્ટ્સ પર રૂપિયા ખર્ચે છે
પ્રોટીન આવશ્યક પોષક તત્વો પરંતુ વધુ હંમેશા સારું હોતું નથી.
વધુ પડતા પ્રોટીનનું સેવન કેટલાક સ્વાસ્થ્ય જોખમો પેદા કરે
નિયમિતપણે 1.2 ગ્રામથી વધુ પ્રોટીન કરો તો જીવલેણ રોગોનું જોખમ વધે
લાલ માંસ પ્રોટીનનો સૌથી વધુ મહત્ત્વનો સ્ત્રોત
જે સૌથી વધુ લાલ માંસ ખાતા હતા તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધુ
લાલ અને પ્રોસેસ્ડ માંસનું વધુ સેવન કેન્સર, કોલોરેક્ટલ કેન્સરના જોખમ વધારે
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.