ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 5 ભારતીય બેટ્સમેન કોણ છે?

યશસ્વી જયસ્વાલ 750 રેટિંગ સાથે 9મા નંબરે છે.

શુભમન ગિલ 730 રેટિંગ સાથે 11મા નંબરે છે.

રિષભ પંત 704 રેટિંગ સાથે 14મા નંબરે છે.

રવિન્દ્ર જાડેજા 653 રેટિંગ સાથે 23મા નંબરે છે.

કેએલ રાહુલ 594 રેટિંગ સાથે 34મા નંબરે છે.

More Web Stories

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ફાઈનલ રમનાર ટીમT20 વિમેન્સ વર્લ્ડકપની તમામ સિઝન રમનાર ખેલાડીવૈભવ સૂર્યવંશીની પાછળ પડછાયાની જેમ ફરતો આ રહસ્યમય માણસ કોણ છેIPLની એક સીઝનમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપરView All