કારની ચાવીનું રિમોટ કેટલું દૂર સુધી ચાલે?
કારની ચાવી સામાન્ય રીતે 20થી 50 મીટર સુધી કામ કરી શકે છે.
ચાવીની બેટરી નબળી હોય તો અંતર ઘટી શકે છે.
ચાવીની રેન્જ કારના મોડલ અને રિમોટના પ્રકાર પર આધાર રાખે છે.
અન્ય ઇલેક્ટ્રોનિક સિગ્નલથી પણ રિમોટની રેન્જ ઘટી શકે છે.
ચાવી દૂરથી કામ ન કરે તો સૌથી પહેલા તેની બેટરી ચેક કરો.