ફોન હેક થયો છે કે નહીં? આ સંકેતો પર ધ્યાન આપો

ફોન અચાનક ખૂબ જ ધીમો થઈ જાય તો સાવધાન રહો.

તમારા ફોનમાં અજાણી એપ અથવા સોફ્ટવેર દેખાય તો તરત તપાસ કરો.

બેટરી સામાન્ય કરતાં ઝડપથી ખતમ થવી પણ એક સંકેત હોઈ શકે છે.

તમારા નામે અજાણ્યા મેસેજ, કોલ અથવા OTP આવવા લાગે તો સાવધાન રહો.

ફોન હેક થયાની શંકા હોય તો પાસવર્ડ બદલો અને અજાણી એપ્સ દૂર કરો.

More Web Stories

ન હેલ્મેટની જરૂરત ન પડવાની બીક, આવ્યું સેલ્ફ બેલેસિંગ સ્કૂટરકારની ચાવીનું રિમોટ કેટલું દૂર સુધી ચાલે?ફોનને કેટલા દિવસે Restart કરવો જોઈએ?શું પાવર બેન્કને હંમેશા 100% ચાર્જ કરવી જરૂરી છે?View All