ફોનને કેટલા દિવસે Restart કરવો જોઈએ?

સામાન્ય રીતે અઠવાડિયામાં એકવાર ફોન Restart કરવો ફાયદાકારક માનવામાં આવે છે.

Restart કરવાથી ફોનની સિસ્ટમને ફ્રેશ થવામાં મદદ મળી શકે છે.

તેનાથી બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી કેટલીક પ્રક્રિયાઓ બંધ થઈ શકે છે.

ફોન ધીમો ચાલતો હોય, એપ હેંગ થતી હોય અથવા નેટવર્કમાં સમસ્યા હોય ત્યારે પણ Restart મદદરૂપ થઈ શકે છે.

તેથી ફોનમાં કોઈ મોટી સમસ્યા ન હોય તો પણ અઠવાડિયામાં એકવાર Restart કરવાની આદત રાખી શકાય.

More Web Stories

ન હેલ્મેટની જરૂરત ન પડવાની બીક, આવ્યું સેલ્ફ બેલેસિંગ સ્કૂટરકારની ચાવીનું રિમોટ કેટલું દૂર સુધી ચાલે?ફોન હેક થયો છે કે નહીં? આ સંકેતો પર ધ્યાન આપોશું પાવર બેન્કને હંમેશા 100% ચાર્જ કરવી જરૂરી છે?View All