શું પાવર બેન્કને હંમેશા 100% ચાર્જ કરવી જરૂરી છે?

પાવર બેન્કને હંમેશા 100% ચાર્જ કરવી જરૂરી નથી.

રોજિંદા ઉપયોગ માટે 80થી 90% ચાર્જ પૂરતો માનવામાં આવે છે.

પાવર બેન્કને વારંવાર 0% સુધી ડિસ્ચાર્જ કરવાનું ટાળો.

લાંબા સમય સુધી ઉપયોગ ન કરવો હોય તો પાવર બેન્કને 50થી 60% ચાર્જ પર રાખો

લાંબા સમય સુધી ચાર્જિંગ પર રાખવાથી બેટરીની લાઇફ પર અસર થઈ શકે છે.

More Web Stories

ન હેલ્મેટની જરૂરત ન પડવાની બીક, આવ્યું સેલ્ફ બેલેસિંગ સ્કૂટરકારની ચાવીનું રિમોટ કેટલું દૂર સુધી ચાલે?ફોન હેક થયો છે કે નહીં? આ સંકેતો પર ધ્યાન આપોફોનને કેટલા દિવસે Restart કરવો જોઈએ?View All