ઈસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની અત્યારે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની છે. એક તરફ ઈસ્લામાબાદમાં કરફ્યુ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકી અને ઈરાની પ્રતિનિધિમંડળની રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ પડદા પાછળ ઈરાનની 'રિવોલ્યુશનરી ગાર્ડ કોર' (IRGC) પોતાની નવી ચાલ ચાલી રહી હોવાનું જણાય છે.
ટ્રમ્પની બેચેની વધારવા ઈરાનની ચાલ













