અમદાવાદમાં ફલાવર શોમાં 54.30 લાખની આવક,ફ્લાવર શોમાં 2 દિવસમાં રૂ. 54.30 લાખની આવક,પહેલા દિવસે 58370 વિઝિટર્સે મુલાકાત લીધી હતી,ફ્લાવર શોના બીજા દિવસે 37356 વિઝિટર્સ નોંધાયા,VIP કેટેગરીમાં 1199 વિઝિટર્સે મુલાકાત લીધી,ફ્લાવર શોમાં VIP એન્ટ્રી ફી રૂ. 500 નક્કી કરાઈ છે,VIP કેટેગરીમાં રૂ.6.33 લાખની આવક થઈ,VIP એન્ટ્રી સવારે 9થી 10અને રાત્રે 10થી 11 વાગ્યે.ભાવનગરના મહુવામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું,વાઘવદરડા ગામે લીલા અને સૂકા ગાંજાનું વાવેતર ઝડપાયું.જીલુ ગોહિલ 1.91 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો,36.30 કિલો ગાંજાના છોડ, 0.98 કિલો ગાંજો જપ્ત.સમગ્ર મામલે SOGએ વધુ તપાસ હાથધરી અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.



  • Follow us on: