22 November Top News: 22 નવેમ્બરના સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. India News : લોકશાહીમાં સંસ્થાઓના નિર્ણયોની ટીકા કરવાનો અધિકાર, આખી સંસ્થાને નિશાન બનાવવી ખોટી: CJI સૂર્યકાંત
  2. India News: સિંધુ જળ સમજૂતીના સવાલ પર પાકિસ્તાની મંત્રીનો જવાબ, કહ્યું પહેલાં સરળ મુદ્દાઓ પર વાત કરીએ
  3. Up Election : વિધાનસભાની ચૂંટણી પહેલા NDAમાં ખેંચતાણ શરૂ, ચાર બેઠકો પર દાવેદારી મુદ્દે સાથી પક્ષો વચ્ચે મતભેદ
  4. Balen Shah India visit:નેપાળના પુનર્નિર્માણમાં ભારતીય કંપનીઓને મોટી તક, L&T, NHPC અને ટાટા સ્ટીલ સહિતની ભારતીય કંપનીઓને મળશે પ્રોજેક્ટ્સ
  5. Navsari LCB ને મોટી સફળતા, એક્સપ્રેસ હાઈવે પરથી 3.25 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
  6. Bangladesh Violence News: બાંગ્લાદેશમાં 9 મહિનામાં Tarique Rahman સામે 8 પડકાર, હિંસા, આગજની અને મોંઘવારીથી સ્થિતિ તંગ
  7. Iran Missile City: ભૂગર્ભમાં છુપાવી રાખ્યો મિસાઇલોનો ખજાનો, એકસાથે બે મિસાઇલ છોડતું લોન્ચર જોઈ દુનિયા ચોંકી!
  8. Vapiમાં રૂ.5 કરોડની ખંડણી કેસમાં પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગથી આરોપીને પગમાં વાગી ગોળી!
  9. Gold Price Today : સોનાના ભાવમાં જંગી ઘટાડો, ચાંદી પણ 20,000 ગગડી!
  10. Agniveer Rules: અગ્નિવીરો માટે મોટા સમાચાર! 4 વર્ષ પછી લગ્નની મંજૂરી, રજાના નિયમોમાં પણ થઈ શકે ફેરફાર