22 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Ahmedabad News: 'પાની પે પાની તેરા રંગ કૈસા પાની', સાબરમતીનું પાણી એક રંગો અનેક!
  2. Weather Update: કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, ગાઢ ધુમ્મસ વચ્ચે પ્રદુષણથી પણ નહીં મળે રાહત
  3. Russia NATO Conflict: રશિયાની મિસાઈલો પોલેન્ડમાં ખાબકતા યુરોપમાં ખળભળાટ, શું આર્ટિકલ-5 હેઠળ Putin સામે થશે સૈન્ય કાર્યવાહી?
  4. Nitin Nabin: 'કેટલાક લોકો અહીંનું ખાય છે અને વિદેશ જઈને ભારતનું અપમાન કરે છે', નીતિન નવીને રાહુલ પર સાધ્યું નિશાન
  5. Bangladesh માં હિન્દુઓ નથી સુરક્ષિત, 200 હિન્દુ પરિવારોના ઘરને આગ લગાવવાનો દાવો
  6. Amit Shahએ બતાવી સરહદી ગામોની બદલાતી તસવીર - 40 ગામોમાં વધી વસ્તી, લોકોનું પલાયન અટક્યું!
  7. SurendraNagar News : ચોટીલામાં જમીન બાબતે વેપારીની ઓફિસમાં ઘૂસી ફાયરિંગ, જાનથી મારી નાંખવાની ધમકી
  8. Ahmedabad: રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે, હવામાન વિભાગની આગાહી
  9. Canada: વિદેશમાં ભારતીયો સુરક્ષિત નથી! કેનેડામાં ભારતીય મૂળના કપલની ગોળી મારી હત્યા, પોલીસે આપી પ્રતિક્રિયા
  10. Gold Price Crash : સોનાના ભાવમાં ક્યારે થયો હતો સૌથી મોટો ઘટાડો? જાણો ગોલ્ડનો ઈતિહાસ