સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Donald Trump પર ફરી હુમલાનું ષડયંત્ર? ઇવેન્ટ પહેલા શંકાસ્પદ શખ્સની ધરપકડ

2. Americaમાં ભારતીયોને પડશે તકલીફ! ટ્રમ્પ સરકારે તાબડતોડ રદ કર્યા 28 હજાર પ્રવાસી ટ્રક ડ્રાઈવસરના લાઇસન્સ કર્યા રદ

3. Strait of Hormuz: ઇરાનનો ઇનકાર અને ટ્રમ્પની એક બાદ એક ધમકીની ભરમાર, શું હોર્મુઝ પર સંકટ?

4. Surendranagar News : પોલીસ કર્મીના ઘરે ચાલતા જુગારધામનો પર્દાફાશ, 23 આરોપીઓ સામે ગુનો દાખલ

5. Richest Star : યશ, રણબીર કે સની દેઓલ નહીં...આ છે રામાયણનો સૌથી અમીર એક્ટર!

6. TVK: તમિલનાડુ સરકારની મોટી જાહેરાત, મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સાડી

7. Price Of Gold And Silver Today: 5 ઓગષ્ટે સોના ચાંદીના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ

8. IPL 2027 Trade : હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવા CSK તૈયાર! બનાવ્યો માસ્ટરપ્લાન!

9. Siddhivinayak Temple Donation: એક્શનમાં મહારાષ્ટ્ર સરકાર, 5 વર્ષમાં મળેવેલા દાન અને દાગીનાના ઓડિટનો આદેશ

10. Stock Market Opening: RBIના નિર્ણય પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 78,765 અંકે ખૂલ્યો