સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Surat News: રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય શ્રમિકોની લાઈનો લાગી, શું ગાંવ ચલો આંદોલન તેજ બન્યું?

2. Surat News: સરથાણામાં વૃદ્ધ સાસુને સ્નાન કરવાતા પુત્રવધુએ લાફા ઝિંક્યા, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી

3. Delhi: આજે રાતે 9 વાગ્યાથી બંધ થઈ જશે દિલ્હીના 57 મેટ્રો સ્ટેશન! CJPના પ્રદર્શનને લઈને મોટો નિર્ણય

4. Delhi : દિવાળી સુધી વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધની માંગ, વેપારીઓએ PM મોદીને લખ્યો પત્ર

5. ઈરાન સાથે ઓઇલ વેપાર બદલ અમેરિકાની કાર્યવાહી,2 ભારતીય કંપનીઓ અને 5 નાગરિકો પર પ્રતિબંધ

6. IND vs WI: રાંચી ટેસ્ટ મેચ પહેલા નેટ સેશનમાં બસ ડ્રાઇવરના પુત્ર રાજનદિપ સિંહે મચાવી સનસનાટી

7. West bengal: TMCના 20 બળવાખોર સાંસદો ફસાયા! અયોગ્યતાની નોટિસનો જવાબ આપવાનો સમય પૂરો, હવે શું થશે?

8. Google Mapsમાં ઇન્ટરનેટ વગર પણ રસ્તો શોધી શકશો! આ રીતે ઑફલાઇન કરો નકશો સેવ

9. Stock Market Opening: શેરબજારમાં હરિયાળી પરત ફરી, સેન્સેક્સમાં 424.35 પોઇન્ટનો ઉછાળો

10. Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે શું ફેરફાર? વાહનચાલકો માટે મોટા સમાચાર!