સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Gold Silver Price Today: અમેરિકાનો એક નિર્ણય અને સોના ચાંદી ધડામ.. જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

2. Middle East Conflict: મક્કા હુમલાએ સાઉદી અરેબિયામાં વધાર્યો તણાવ, હુથી ડ્રોન અને મિસાઇલો રોકવા માટે ચાર દેશોની મદદ માંગી

3. NSE IPO ખુલતાની સાથે જ ચર્ચામાં! પ્રાઇસ બેન્ડ, GMPથી લઈને જોખમ સુધી જાણો બધુ જ

4. Supreme Courtનો ઐતિહાસિક આદેશ, દહેજ અકસ્માતના પીડિતોને વહેલી તકે વળતર ચૂકવવાનો આદેશ

5. Ride બુક કરતા પહેલા ટિપ માંગનારાઓની ખેર નથી! Ola-Uber-Rapido પર સરકારની લાલઆંખ

6. EPFO New Rule: જો તમારો પગાર 25,000 છે તો કેટલું પેન્શન મળશે? આ રહ્યુ આખું ગણિત

7. Weather Update : સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર

8.Bhojpuri Cinema : રવિ કિશન અને મનોજ તિવારી વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો, ફેમસ એક્ટ્રેસે કર્યો ખુલાસો...!

9. Middle East: યમનની ગુપ્ત ગુફામાંથી સરકારને નિયંત્રણમાં રાખતો હુતી નેતા અબ્દુલ મલિક કોણ?

10.Sandesh Digital Explainer: શું PM મોદી કોંગ્રેસનો આ રેકોર્ડ તોડી શકશે, જાણો ઈતિહાસ રચવાથી કેટલા દૂર?