સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Anand News: નકલી ડેપ્યુટી કલેકટર બની નોકરીની લાલચ આપી, બેરોજગાર યુવક પાસેથી 7.70 લાખ પડાવ્યા

2. Rajkot News: આજી ડેમ પોલીસ ચોકીના ASI અને GRD જવાન 10 હજારની લાંચ લેતા ઝડપાયા

3. Gandhinagar News: ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નિર્ધારિત કરાઈ, હવે આટલા દિવસમાં માન્યતા મળશે

4. Russia Elections: યુદ્ધ વચ્ચે પુતિનની તાકાતની કસોટી કે માત્ર ઔપચારિકતા, જાણો કેવો છે માહોલ?

5. Asian Games : એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દબદબો! 28 ગોલ્ડ સાથે જીત્યા રેકોર્ડબ્રેક 107 મેડલ

6. Israel Military Shortage: 12 અપાચે હેલિકોપ્ટરની ડીલ અટકતા ગરમાઈ ચર્ચા, જાણો શુ છે કારણ?

7. IND W vs BAN W : સેમીફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 114 રને હરાવ્યું, નંદની શર્માએ 3 વિકેટ લીધી

8. Mumbai BMW Accident: હવામાં ઉછળી, રેલિંગ તોડી બ્રિજથી પડી ધડામ, BMW કારનો VIDEO ડરામણો

9. Kamakhya Temple: Salim Merchant ને મંદિરમાં જોઇને ભડક્યા યુઝર્સ, તસવીરો પર છંછેડાયો વિવાદ

10. Himachalમાં અડધીરાતે કુલ્લુમાં આવ્યું અચાનર પૂર... 15 ઘરમાં ઘૂસ્યો કાટમાળ અને પાણી; માંડ-માંડ બચ્યો જીવ