સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Sandesh Digital Explainer: 1 ઓક્ટોબરથી TV અને AC જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મોંઘા થશે, જાણો શું છે મુખ્ય કારણ?

2. Virat Kohli Records : સતકોની સદી મામલે સચિનને પછાડશે વિરાટ કોહલી? સમીકરણોથી સમજો ગણિત

3. Asian Gamesમાં ઝળકી ગુજરાતની દીકરી, હર્ષ સંઘવીના હસ્તે મળ્યું આટલા કરોડનું ઈનામ

4. Blockbuster : 10 લાખથી શરૂઆત કરી 400 કરોડને પાર પહોંચી હનુમાન અંશ! તોડ્યા ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ

5. Sohrabuddin Case: 92 સાક્ષીઓ ફરી ગયા તો નિષ્પક્ષ સુનાવાણી કેવી રીતે થઈ? સોહરાબુદ્દીન કેસના નિર્દોષ છૂટેલા આરોપી અને CBIને SCએ ફટકારી નોટિસ

6. Tamil Nadu Newborn Scheme: જન્મતાની સાથે જ બાળકને મળશે સોનાની અંગૂઠી, CM વિજયની ખાસ નવી યોજના

7. Bill Gates એ આપી મસમોટી ચેતવણી, AIની એક મોટી ભૂલ અને જઈ શકે છે 100 કરોડ લોકોનો જીવ!

8. Supreme Courtના ઠપકા બાદ FSSAI પડ્યું નરમ, પેકેટ ફૂડમાં વધુ પડતી ખાંડ માટે જાહેર કરાશે લાલ ચેતવણી

9. GMC Election 2026: ચૂંટણી પહેલા ત્રણ બેઠક ગુમાવી, એક બાદ એક આ કારણે રદ્દ થયા આપ ઉમેદવારના ફોર્મ

10. UPI Payment: UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે જ, SCનો કેન્દ્રના નિર્ણય પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇન્કાર