સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Storm News: US અને Canadaના દરિયાકાંઠે હાહાકાર, ફ્લોરિડામાં 2027 સુધી સંકટની આગાહી!

2. Mehsana News : GMERS હોસ્પિટલમાં 4 વર્ષની બાળકીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ, સીરપ આપવાની જગ્યાએ આપ્યું ઇન્જેક્શન! પછી...

3. Surat News : ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલુ ટેન્કર પલટી મારી ગયું, હટાવવા માટે ટ્રેલર બોલાવુ પડ્યું

4. IND VS UAE: વૈભવ સૂર્યવંશીની 28 બોલમાં સદી, 52 બોલમાં બેવડી સદી; ભારત Aનો 7 વિકેટે વિજય

5. Nadiadમાં જર્જરિત પાણીની ટાંકી ઉતારવાની કામગીરી બની જોખમી, વિશાળ સ્લેબના 2 ટુકડા ધડાકાભેર પટકાયા અને પછી...

6. Rajkot News : PGVCLએ વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો કર્યો, કચ્છ સૌરાષ્ટ્રના ગ્રાહકો પર વધારાનો બોજ

7. Baba Ramdev: સનાતન અંધશ્રદ્ધાનું સ્થાન નથી..કૃષ્ણના નિવેદથી હું વ્યથિત.. ધીરેન્દ્ર શાસ્ત્રી પર બોલ્યા બાબા રામદેવ

8. Ahmedabad News : ખારી નદીમાં વટવા GIDC નું પ્રદૂષણ, 14 ગામોના લોકોનું જીવન જોખમમાં, GPCB ક્યારે જાગશે?

9. Police News: નાઈટ પાર્ટીમાં 2 વરિષ્ઠ IPS અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, મામલો પહોંચ્યો DGP સુધી

10. Surat News : બારડોલીમાં કારમાં આવેલા શખ્સોએ પરિવારને કેનાલમાં ફેંક્યો, 3નાં મોત અને 2 બાળકો લાપતા