સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Dwarka News: CMનો મહત્વપૂર્ણ નિર્ણય, દ્વારકા અને જામનગરને સૌની યોજના મારફતે મળશે પાણી

2. Gandhinagar News : પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે મોટા સમાચાર, 7 સપ્ટેમ્બરે યોજાશે વધઘટ બદલી કેમ્પ

3. Gandhinagar News : ગુજરાત ચૂંટણી પહેલા સવર્ણ સમાજનો હૂંકાર, બિન અનામત વર્ગના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક

4. Nepal Flood : ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, નેપાળમાં સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા ઘટીને 24 થઈ

5. Rajkot: જૂના માર્કેટિંગ યાર્ડમાં 1614 ક્વિન્ટલ ડુંગળીની આવક, જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચે મોટો તફાવત

6. Mehsana News: ગેરકાયદે બાંધકામો અને પાર્કિંગ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને 30 દિવસનું અલ્ટીમેટમ

7. Surat: ટેક્સટાઈલ વેપારના બહાને 1.28 કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર, શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ જીત્યો

8. Uttrakhand : રુદ્રપુરમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાનાની ધરપકડ, CM ધામીએ આપ્યો કડક સંદેશ

9. Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ

10. Weather Update: UP-બિહાર-મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યમાં 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ?