સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.IPL 2027 ઓક્શનની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે કરોડોની બોલી!

2.Diljit Dosanjhના કોન્સર્ટની મંજૂરી વગર ટિકિટોનું વેચાણ શરૂ થતાં વિવાદ, મંજૂરી વિના આયોજકોની ઉતાવળ કેમ?

3.Surat: ભાજપમાં આંતરિક વિખવાદ અને કથિત ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ, વોર્ડ-27ના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખના 'તોડકાંડ'ની ચર્ચા

4.Sonia Gandhi ના પુસ્તકથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ! શિવસેનાએ ફાડ્યાં પાનાં, પ્રતિબંધ લગાવવાની ઉઠી માગ, Video

5.Ahmedabad: નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા અમદાવાદ પોલીસનું મેગા ઓપરેશન, 800થી વધુ ગુનેગારોને એકત્ર કરી અપાઈ અંતિમ ચેતવણી

6.Weather Forecast : ગુજરાતમાં જામ્યો ઠંડીનો માહોલ, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ...!

7.ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે 20 નવેમ્બર ઐતિહાસિક દિવસ, સુરત-બિલીમોરા વચ્ચે પૂરો પાડવમાં આવશે વીજ પુરવઠો

8.Rahul Gandhi ભારત વિરોધી... વિદેશમાં ભારતની છબીને પાડે છે નબળી, કોંગ્રેસ પર ભાજપના આકરા પ્રહારો

9.Jammu Kashmir: દેશ બહાદુર જવાનોને સલામ કરે છે.. આતંકી લતીફ ભટના ખાત્મા બાદ અમિત શાહે જવાનોની કરી સરાહના

10.Ahmedabad News : વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું, CM પદે કોળી સમાજની માંગ સાથે ઋષિ ભારતીનું મોટું નિવેદન