સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Surat News: રવિવારે સરકારી શાળાઓ ચાલુ રાખવા નિર્ણય, ભારે વરસાદમાં આપેલી ચાર રજાઓની ભરપાઈ થશે

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Surat News: રવિવારે સરકારી શાળાઓ ચાલુ રાખવા નિર્ણય, ભારે વરસાદમાં આપેલી ચાર રજાઓની ભરપાઈ થશે
2. Surat News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી 30 લાખની કિંમતનું 977 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
4. Deesa: GIDCમાં ભેળસેળયુક્ત અખાદ્ય મરચું પાવડર બનાવતી દર્શન માર્કેટીંગ પર દરોડો, 6 ટન જથ્થો પકડાયો
6. Ahmedabad News: રક્ષાબંધન પર AMCની મોટી ભેટ, મહિલાઓ અને બાળકો માટે ફ્રી મુસાફરીની જાહેરાત
7. Bhavnagar લઠ્ઠાકાંડમાં SMCનો સપાટો, વધુ 13 ઝડપાયા, કુલ 27 આરોપીઓ પોલીસ સકંજામાં
8. Punjabની તમામ 117 સીટ પર ચૂંટણી લડશે ભાજપ, બી.એલ.સંતોષે કરી જાહેરાત
9. Kanda Express: ડુંગળીના ભાવ પર વાગશે બ્રેક, મોંઘવારીનું જોર ઘટાડવા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક
10. CJP 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં કાઢશે યુવા માર્ચ, ઈન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી યોજાશે કૂચ