સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1.Pakistan પહોંચેલા બાંગ્લાદેશી સ્પીકરની ભારતને ધમકી! 'જો ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ નહીં કરે તો...' 2.Ahmedabad: એરપોર્ટ રોડ પર વિદેશ જતા મિત્રને મૂકવા જતી વખતે અકસ્માત, કાર પલટી જતા યુવકનું મોત;અન્ય 3 મિત્રો ઇજાગ્રસ્ત 3.Ahmedabadમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ: 5 લાખ પડાવી 10 લાખની ખંડણી માંગી! 4.Ahmedabadમાં ઠગ પિતા-પુત્ર વિરુદ્ધ વધુ એક ફરિયાદ: જમીન કેસમાં ચુકાદાની લાલચ આપી રૂ.2 કરોડની છેતરપિંડી 5.Vadodara: ‘શહાદત જ સ્વર્ગ અને અલ્લાહ સુધી પહોંચવાનો રસ્તો...’ પાકિસ્તાની હેન્ડલર પાસેથી WhatsApp-Instagram પર તાલીમ લીધી 6.Vadodara: ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ; સીધી NMCમાં ફરિયાદ થતાં સુપ્રીટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાને અપાઈ કોપી 7.Ahmedabad: દુષ્કાળની જાહેરાતને એક મહિનો થયો પણ હજુ સુધી રાહત કાર્યો શરૂ થયાં નથી; ખેડૂતોએ સરકારને હૈયા સોંસરવા સવાલો પૂછ્યા 8.Gujaratના ઇતિહાસ અને વારસાને ઉજાગર કરતું મ્યુઝિયમ: કેવડિયા એકતાનગરમાં 900 કરોડના પ્રોજેક્ટથી પ્રવાસનને મળશે નવી ગતિ 9.Gandhinagar: રાજ્યના ફાયર નિયામક નલિનકુમાર ચૌધરીનું રાજીનામું મંજૂર! 23 નવેમ્બરથી અમલી બને તે રીતે સરકારે રાજીનામું સ્વીકાર્યું 10.Vadodara: ATSએ ઝડપેલા જૈશના આતંકી સહારુલ ઇસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર! દિલ્હીથી પણ જૈશનો શંકાસ્પદ ઝડપાયો