સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

1.Brydon Carse Case: બ્રાયડન કાર્સ વિરુદ્ધ પોલીસ તપાસ બંધ, જાણો શું છે સમગ્ર મામલો

2.iPhone 18 Pro: ગાંડપણ તો જુઓ.. પત્નીને iPhone 18 અપાવવા માટે વર્ષોથી ભેગું કરેલું સોનું વેચી નાખ્યું!

3.IND vs WI Full Schedule : 8 મેચ, 2 દિગ્ગજની વાપસી! ભારત-વેસ્ટ ઈન્ડિઝ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

4.Indian Army Chief Russia Visit: જનરલ ધીરજ સેઠનો રશિયા પ્રવાસ પૂર્ણ, સૈન્ય સહયોગ સહિત આ મુદ્દે થઈ ચર્ચા

5.Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ

6.Surat: નવરાત્રીમાં ગરબા પાર્ટનર ભાડે આપવાના વાયરલ મેસેજથી સળગ્યો વિવાદ, ધાર્મિક સંસ્કૃતિ સામે કાવતરાનો આક્ષેપ

7.Delhi: DUSUમાં ABVPનો દબદબો, 3 પદ જીત્યાં; એક બેઠક અપક્ષના નામે

8.West Bengal Politics: ચૂંટણી પહેલાં ‘લિફાફા’ ચિહ્ન પર મોટો વિવાદ, ISFનો વિરોધ

9.Anand: યુરોપ, યુકે અને દુબઈ મોકલવાની લાલચ આપી 28 નિર્દોષ લોકો સાથે આચરી 1 કરોડથી વધુની છેતરપિંડી

10.Ahmedabad News: MD ડ્રગ્સ કેસમાં EDની મોટી કાર્યવાહી, 90 લાખથી વધુની મિલકતો જપ્ત કરી