14 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

  1. Diu : 4 વર્ષ અને 7 વર્ષના સગા ભાઇ બહેનના ભેદી મોત, સ્મશાનગૃહથી પોલીસે કબજે લીધા મૃતદેહ
  2. Railway કર્મચારીઓને મોટી ભેટ, દિવ્યાંગોને આજીવન પેન્શન...મોદી કેબિનેટે લીધા 3 મોટા નિર્ણય
  3. Bhavnagar જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડના આક્ષેપ, ચેરમેન અને CEO સહિત 4ની હાંકલપટ્ટી!
  4. UP Elections 2027: ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ફટકો.. 3 ધારાસભ્યો જોડાયા ભાજપમાં
  5. Ahmedabadમાં પોલીસ વડાનો મહત્વનો આદેશ: વી. આર. વીંછીની મોટેરા પોલીસ સ્ટેશનમાં P.I. તરીકે વરણી
  6. Meerut Blue Drum Murder Case: મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા, મેરઠ કોર્ટે જઘન્ય અપરાધ ગણ્યો
  7. કેટલા ભારતીય રશિયન સેનામાં થયા સામેલ અને કેટલાના થયા મોત? સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી
  8. Mehsana: બહુચરાજીમાં ગંજીપાના પર પૈસાની બાજી લગાવતા સરપંચ સહિત 3 શખ્સો જેલના સળિયા પાછળ, 7 ફરાર આરોપીઓની શોધખોળ
  9. Gandhinagar News: GEL દ્વારા રાજ્ય સરકારને સૌથી વધુ રૂ.384.67 કરોડનું ડિવિડન્ડ એક જ વર્ષમાં ચૂકવાયુ
  10. Ahmedabad: અંધશ્રદ્ધાની આડમાં હવસનો ખેલ! વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચરનાર કુબેરનગરના ઢોંગી ભુવા સામે ગુનો