14 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Dhruv Rathee: BJP IT Cell પર વીડિયો બનાવવું પડ્યું ભારે! ધ્રુવ રાઠી સામે માનહાનિ કેસ
  2. Female Death Penalty: ભારતમાં છેલ્લે કઈ મહિલાને અપાઈ હતી ફાંસી? ચર્ચામાં આવી મહિલા દોષિતોની કહાની
  3. Abhijeet Dipke: અભિજીત દિપકેનું 16 ઓક્ટોબરે શક્તિપ્રદર્શન, દિલ્હીમાં તિરંગા માર્ચની કરી જાહેરાત
  4. Kangana Ranaut: ₹250 કરોડના વિવાદ વચ્ચે કંગનાને રાહત! 'ક્વીન ફોરએવર' પર રોક લગાવવાની અરજી ફગાવાઈ
  5. UPI Charges: દિવાળી સુધી UPI ચાર્જ નહીં! NPCIના એક નિર્ણયથી Paytm, Pine Labs અને MobiKwikના શેરમાં તેજી
  6. Deesa: બહુચર ડેરી પ્રોડક્ટમાંથી 44 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું, એક્સપાયર્ડ જથ્થાનો સ્થળ પર નાશ!
  7. Railway કર્મચારીઓને મોટી ભેટ, દિવ્યાંગોને આજીવન પેન્શન...મોદી કેબિનેટે લીધા 3 મોટા નિર્ણય
  8. DGCA Power Bank Ban: ફ્લાઇટમાં મોબિકિન્સ પાવર બેંક લઈ જવા પર પ્રતિબંધ, ડીજીસીએનો આદેશ
  9. Pakistan : કટોકટીથી સળગ્યું પાકિસ્તાન, ઈમરાન ખાનના સમર્થકો પર પોલીસે કર્યો સીધો ગોળીબાર
  10. Indian Railways: રેલવેનો છઠ પૂજાને લઈને મોટો નિર્ણય! ટિકિટ વગર સ્ટેશનમાં નહીં મળે એન્ટ્રી, જાણો કેમ?