16 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- CJP Tiranga March Live: અભિજીત દિપકે બાદ નેહા બોરાની પણ કરાઈ અટકાય, મંડી હાઉસ નજીક કરી રહી હતી પ્રદર્શન
- Bhavnagar લઠ્ઠાકાંડ: SMCના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત 9 આરોપીઓ જેલહવાલે
- Gandhinagar News : તહેવારોમાં રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, 1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડનું થશે વિતરણ...
- Protest: 'લક્ષ્ય શાસન પરિવર્તનનું છે', ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી અને CJP પર સાધ્યું નિશાન
- Stock Market Closing: શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 413.66 પોઇન્ટ ઉછળ્યો
- Gujarat Power Crisis: ગુજરાતમાં વીજ સંકટના એંધાણ, અનેક જિલ્લાઓમાં વીજકાપથી લોકો પરેશાન, સરકારમાં બેઠકોનો ધમધામટ
- Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર
- Ahmedabad પહોંચ્યા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જૈન આચાર્યોના આશીર્વાદ લઈ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે...
- Railway Rules Change: દિવાળી પહેલા નાગરિકો માટે ખુશખબર, 27 ઓક્ટોબરથી રેલવે કાઉન્ટર ટિકિટ પર બદલાશે આ નિયમ
- AI ને ગાળ આપી કે ગેરવર્તન કર્યુ તો હવે તમારૂં એકાઉન્ટ સીધુ બંધ કરાશે, જાણો કેમ?
