16 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Jantar Mantar Protest Site: ભારતમાં જંતર-મંતર પર તો અમેરિકા અને યુકે સહિત અન્ય દેશોમાં ક્યાં થાય છે વિરોધ પ્રદર્શન?
  2. Pakistan Economic Crisis: ગરીબ પાકિસ્તાન હવે 2027માં સંભાળશે IMF-વર્લ્ડ બેંકની કમાન અને નિભાવશે મહત્વપૂર્ણ જવાબદારી
  3. Sandesh Digital Explainer: SSR અને SIR વચ્ચે શું છે તફાવત? જાણો નામ નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા
  4. Surendranagar Firing: રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, કુખ્યાત બુટલેગર પર પોલીસે કર્યું ફાયરિંગ
  5. Ahmedabad : L’Oréalના નામે નકલી કોસ્મેટિક્સનું કૌભાંડ ઝડપાયું, 6.90 લાખનો મુદ્દામાલ જપ્ત
  6. Ahmedabad News: 843 કરોડથી વધુના બોગસ પોલિટિકલ ફંડ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા
  7. Surat News : મિત્રે જ રચ્યું મિત્રના મોતનું ષડયંત્ર, કારમાં અપહરણ કરી હત્યા કરનારા 3 આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી!
  8. Delhi: કનોટ પ્લેસ જવા નીકળેલા અભિજીત દિપકેની અટકાયત, વાંચો પોલીસની નોટિસમાં શું લખેલું છે
  9. AI ને ગાળ આપી કે ગેરવર્તન કર્યુ તો હવે તમારૂં એકાઉન્ટ સીધુ બંધ કરાશે, જાણો કેમ?
  10. Gujarat Power Crisis: ગુજરાતમાં વીજ સંકટના એંધાણ, અનેક જિલ્લાઓમાં વીજકાપથી લોકો પરેશાન, સરકારમાં બેઠકોનો ધમધામટ