19 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- UPI કંપનીઓના ₹2,196 કરોડ અટક્યા! છેલ્લા 18 મહિનાથી સરકારી સહાયની ચુકવણી બાકી
- PM મોદીના વખાણ કરવા પડ્યા ભારે! સામ પિત્રોડાને ઓવરસીઝ કોંગ્રેસના નેતાઓએ તેમના પદ પરથી હટાવવાની કરી માગ
- Ahmedabad News: દિલજીત દોસાંજના કોન્સર્ટ પાછળ આખું સરકારી તંત્ર ખડેપગે, સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે?
- Demolition: દાઉદનો અડ્ડો ગણાતું 'મુસાફિરખાના' પર બુલડોઝર એક્શન પર હાલ રોક... બોમ્બે હાઈકોર્ટે આપ્યો આદેશ
- Sonia Gandhi Book: સાવરકર પરની ટિપ્પણીથી સોનિયા ગાંધી ભીંસમાં? સાવરકરના પ્રપૌત્રે કોર્ટમાં ઢસડી જવાની ચીમકી ઉચ્ચારી
- Shenzhen APEC Summit 2026: હોર્મુઝ સંકટ અંગે એક મંચ પર આવ્યા અમેરિકા અને ચીન, ઊર્જા સપ્લાય ચાલુ રાખવા બંને દેશ સહમત
- બાંગ્લાદેશના નસીબમાં હજુ શાંતિ લખાઇ નથી
- Ahmedabad News : ગુજરાત ATS નો મોટો પર્દાફાશ, ONGC ના ક્રૂડ ઓઈલની ચોરીના નેટવર્કમાં 6 આરોપીઓ ઝડપાયા
- Pushkar Mela 2026: 18 લાખની થાર લઈને પહોંચ્યા 250 ઊંટના માલિક, ખાલી દૂધમાંથી જ કમાય છે રોજના 10 હજાર!
- Stock Market Closing: શેરબજારમાં જબરદસ્ત ખરીદી.. સેન્સેક્સ +989.94 પોઇન્ટના ઉછાળા સાથે બંધ
