20 ઓક્ટોબરના ટોપ સમાચાર



(1) Virat Kohliની બહેનની એક પોસ્ટથી ખળભળાટ! PM મોદી પરના વીડિયોમાં એવું તો શું હતું કે આપવી પડી સફાઈ?  


(2)  Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..  


(3) Abhijeet Dipke: "મફત પબ્લિસિટી માટે આભાર": દિલ્હીની રામલીલામાં 30 ફૂટના કોક્રોચના પૂતળા પર રાજકારણ ગરમાયું!  


(4) Air Chief Marshal AP Singh: ભારતીય વાયુસેનાના વડા એ.પી. સિંહે કિરણ એકક્રાફ્ટમાં ભરી અંતિમ ઉડાન, 40 વર્ષની કારકિર્દીને આપી પૂર્ણતા!  


(5) Shiva Sharma Murder Case: લાંબા સમયથી ફરાર મોડેલ શ્રદ્ધા દુબેની નાગપુરથી ધરપકડ કરાઇ  


(6) Palanpur : જસલેણી ગામે નૈવેદ્ય દરમિયાન ભમરાના ઝુંડનો હુમલો, 30થી વધુ લોકો ઘાયલ, અફરાતફરી મચી  


(7) Gandhinagar : ગુજરાતને વધારાની વીજળી અને સમયસર કોલસો મળે તે માટે મુખ્યમંત્રીના કડક નિર્દેશ  


(8) Suratના લિંબાયતમાં માસૂમ બાળકી સાથે વિકૃત કૃત્ય કરનાર દુકાનદારને કોર્ટે ફટકારી આકરી સજા  


(9) Tiger Shroff હુમલા કાવતરા કાંડ: 'ડંકી રૂટ'થી અમેરિકા પહોંચેલા અનિલ પંડિતનું નામ ખુલ્લું પડતાં સામે આવ્યું ગ્લોબલ નેટવર્ક!  


(10) Sanju Samson પર છવાયો 'Jailer 2'નો જાદુ, આખું થિયેટર જ બુક કરી દીધું!