6 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો



(1) Gujarat ભાડા બિલ વિવાદ ઉકેલાયો: ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ વકીલોએ હડતાળ પાછી ખેંચી  


(2) Delhi Protest: મત ચોરીના વિવાદ વચ્ચે દિલ્હીમાં રાહુલ-પ્રિયંકા સહિત અનેક વિપક્ષી નેતાઓ અટકાયતમાં  


(3) Ahmedabad એરપોર્ટ પરથી કુવૈતથી ચોરીછૂપીથી લાવવામાં આવેલું રૂ.47 લાખનું સોનું ઝડપાયું!  


(4) CBI Raid Chandigarh: સીએમ Bhagwant Mannના ઓએસડીના ઘરે CBIના દરોડા: ભ્રષ્ટાચારના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ હલચલ  


(5) New IAF Chief: Ashutosh Dixitને સોંપાઇ ભારતીય વાયુસેનાની કમાન, 'ઓપરેશન સિંદૂર'માં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા  


(6) SC: અધિકારીઓને હેલ્મેટ પહેરતા કરનાર જસ્ટિસ સુનિતા અગ્રવાલ હવે સુપ્રીમ કોર્ટમાં, અન્ય 2 નવા ન્યાયાધીશની SCમાં થઇ નિમણૂક   


(7) PM Modi Cabinet: કેબિનેટે કર્યો મહત્વનો નિર્ણય! ITLA અથોરિટી મંજૂર, MSME ને 10 હજાર કરોડનું ફંડ   


(8) Flydubaiના કેપ્ટન સ્મિત મચ્છરને ખોપરીમાં ફ્રેક્ચર થયા બાદ હાડકું અંદર ધસી ગયું, ઇમરજન્સી સર્જરી કરવામાં આવી  


(9) Nobel Prize 2026: એન્ટાર્કટિકાની બરફીલી ગુફામાંથી બ્રહ્માંડની શોધ બદલ સન્માન, ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર 2026ની જાહેરાત   


(10) Ahmedabad: 1 મહિના 7 દિવસના માસૂમનું અપહરણ, 1300 CCTVથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ