8 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- Maharashtra ના નાગપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા
- Rajasthan News: ભાજપના ધારાસભ્ય જસવંત યાદવનું નિધન, 73 વર્ષની વયે કેન્સર સામેની જંગ હાર્યા
- Kutch News: કોડાય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 70 હજારની લાંચ લેતા ઝડપાયો
- RBI New Rule: 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક નકામી થઇ જશે? RBIએ વાયરલ દાવાની ખોલી પોલ!
- Japan E-Fuel Technology: પાણી અને હવામાંથી બનશે પેટ્રોલ-ડીઝલ, જાપાનની આ ટેક્નોલોજી દુનિયાને ચોંકાવી દેશે!
- Rajkotમાં દિવાળી ટાણે ફટાકડા બજાર પડી ઠંડી: 30થી 40%ના ભાવ વધારાને કારણે બજારોમાં ગ્રાહકોની પાંખી ભીડ
- Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ.પૃથુલ દેસાઈએ કુલપતિનો ચાર્જ સંભાળ્યો, પરીક્ષા અને પરિણામ પર ભાર અપાશે
- Bank Holiday: નવેમ્બરમાં બેંકોમાં રજાઓનો ધમધમાટ! 9થી 15 નવેમ્બર વચ્ચે 6 દિવસ બેંકો રહેશે બંધ
- Car Insurance: કાર પર ફટાકડો પડ્યો તો લાખોનું નુકસાન કોણ ભરશે? વીમા ક્લેમના નિયમો જાણી લો
- Amreli News: વેરાવળ જતી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, એક બારીનો કાચ તૂટ્યો
