સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો 

1.Ahmedabad: NIA એ 17.29 કરોડના નકલી નોટ કૌભાંડમાં વધુ 2 આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય કાવતરાની તપાસ તેજ

2.H-1B Visa: ભારતીયો માટે અમેરિકા જવાનું સપનું વધુ મોંઘું, ટ્રમ્પે H-1B વિઝાની ફી લંબાવી

3.Ahmedabadના બોપલ બાદ હાથીજણમાં ‘ચડ્ડી બનીયાન ગેંગ’નો ફરી આતંક!

4.Pakistan Saudi Defense Pact: સાઉદી સાથે સંરક્ષણ સમજૂતી કરી ફસાયું પાકિસ્તાન, 'મક્કા પેક્ટ' બન્યું ગળાનું હાડકું

5.Rahul Gandhi પર ફડણવીસનો કટાક્ષ, કહ્યું- પાર્ટી છોડીને સ્ટેન્ડ-અપ કોમેડિયન બની જાઓ

6.India Weather Update: કચ્છ-રાજસ્થાનથી મોન્સૂનની વિદાય, બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડાનું સંકટ

7.Junagadhના ગિરનાર જંગલમાં મેઘતાંડવ, આત્મેશ્વર મહાદેવના માર્ગે ફસાયા 40થી વધુ લોકો!

8.Donald Trump Moon Claim: ચાંદ પર કબ્જા અંગેની પોસ્ટ શેર કરી ડોનાલ્ડ ટ્રમ્પે છેડ્યો વિવાદનો મુદ્દો, જાણો શુ કહ્યુ?

9.Imran Khan Health Update: પાકિસ્તાનની જેલમાં બંધ ઇમરાન ખાન પાસે પહોંચ્યા ડોક્ટર્સ, આંખ અને હૃદયની તપાસ

10.Suratમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3ની ધરપકડ