સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Indus Waters Treaty: સિંધુ જળ સમજૂતી રદ છતાં ભારતે કેમ નથી રોક્યું પાકિસ્તાનનું પાણી, જાણો શુ હતુ કારણ?
- Surat News: પલસાણામાં મોબાઈલ અને રોકડ લૂંટનાર રીઢા આકાશ બહારે સહિત 7 ધાડપાડુ ઝડપાયા
- Surendranagar News: 37 કૂવાઓમાંથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું, 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
- GMC Election 2026: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના શૈક્ષણિક સ્તરે રસપ્રદ આંકડા, જાણો વિગતવાર
- India Russia Trade: પુતિને ભારતને મોટી ઓફર, ભારત અને રશિયા વચ્ચે બનાવાશે નવો વેપાર માર્ગ
- Delhi: જંતર-મંતર પર EC વિરુદ્ધ વિરોધ પર દિલ્હી પોલીસની કાર્યવાહી, પૂર્વ સીએમ આતિશી, નેહા બોરા સહિત 500 લોકોની અટકાયત
- Sandesh Digital Explainer: ગુજરાતમાં UCCનો હવે અમલ થશે, જાણો આ કાયદો લાગુ થવાથી શું બદલાશે?
- Ahmedabadના રિલીફ રોડ પર વેપારીઓનો હલ્લાબોલ, QR કોડ પર કાળી પટ્ટી બાંધી મનાવ્યો 'NO UPI Day'!
- Flydubai: મને મારી નાખો, મને મારી નાખો! કોકપીટમાં કો પાયલટે પાડી બૂમો, નેતન્યાહુનો મોટો ખુલાસો
- Bhavnagar: ફેસબુક રીલ્સ જોતાં લાગ્યો 23 લાખનો ચૂનો; જૂના સિક્કાના કરોડો રૂપિયા મેળવવાની લાલચમાં નિવૃત્ત પોસ્ટમેન કંગાળ!
