સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. West Bengal : મમતા બેનરજીની TMCએ 19 બાગી સાંસદોનું લિસ્ટ જાહેર કર્યું, શત્રુઘ્ન સિંહાનું નામ પણ સામેલ

2. Surat News: ડિમોલિશન થયેલી જમીનના માલિકના ઘર પાસે MLAની કાર જોવા મળી, મોટા માથાઓની અવરજવરથી ચર્ચાઓ તેજ

3. Gandhinagar News: સરકારે મકાઈ, બાજરી અને જુવારની ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં વધારો કર્યો

4. ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોકને પડતો મૂકાયો, હવે નવો કેપ્ટન કોણ?

5. Global Peace Index:આ છે દુનિયાના 10 સૌથી સુરક્ષિત દેશો, ભારત કયા ક્રમે?

6. PoJKમાં પાકિસ્તાની સેનાનો બર્બરતા ભર્યો અત્યાચાર,પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ

7. England vs india : ઈંગ્લેન્ડ સામે ભારત હાર્યું, ઋચા ઘોષની શાનદાર ઈંનિગ એળે ગઈ

8. PM Modiએ 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા અંગે કહ્યુ, 'NDA સરકારના આગમન સાથે બદલાયુ દેશનું ભાગ્ય'

9. FIFA World CUP 2026: શેડ્યુલથી ટાઈમિંગ સુધીની તમામ વિગત, વાંચો એક ક્લિકમાં...

10. TMCમાં સર્જાયેલા આંતરિક વિવાદ વચ્ચે Mamata Banerjeeની શું છે આગામી યોજના?, જાણો

  • Follow us on: