સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. West Bengal : સત્તા ગુમાવ્યા બાદ TMCના નેતાની હાલત કફોડી, જનતાએ દોરડાથી બાંધી કર્યા આવા હાલ

2. Ahmedabad News: આપઘાત કરવા ગયેલ યુવકને બાપુનગર પોલીસે બચાવ્યો, કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યો

3. IND vs AFG : ભારતીય ક્રિકેટમાં 25 વર્ષ બાદ થયું આવું, માનવ સુથારે રચ્યો ઈતિહાસ

4. PM Modi State Dinner Jill Biden: પીએમ મોદીનુ લસણ વગરનું ભોજન વ્હાઇટ હાઉસમાં બન્યુ ચર્ચાનો વિષય, જાણો કેમ?

5. Ashok Gehlotએ સોનિયા ગાંધી વિશે કર્યો મોટો દાવો, રાજકીય ભૂકંપના એંધાણ

6. Nepal Mansarovar Route Controversy: ભારત-ચીન કરાર સામે નેપાળે નોંધાવ્યો વિરોધ, જાણો શુ છે મામલો?

7. Delhi MonSoon : વરસાદ અને વાવાઝોડા વચ્ચે પણ તપી રહી છે દિલ્હી,જાણો ક્યારે મળશે રાહત

8. PM Modi Three Countries Visit: પીએમ મોદી ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, વિવિધ ક્ષેત્રે કરારની અપેક્ષા 

9. Flop movie : 900 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મનો વિલન, આજે 1 કરોડની કમાણી માટે પણ ફાંફા મારી રહ્યો છે!

10. Auto News: SUV સેગમેન્ટમાં આવશે ભૂકંપ! 2027 સુધીમાં લોન્ચ થશે 3 નવી શક્તિશાળી ગાડીઓ


  • Follow us on: