સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Rajkot News: શુદ્ધ પનીરના નામે ‘એનાલોગ પનીર’ વેચતા 8 એકમો સીલ, મોરબી રોડથી ઝડપાયો 500 કિલો જથ્થો 


2. TV Actress : 'તે બાયસેક્સ્યુઅલ છે...' લોકઅપ 2માં આકાંક્ષા ચમોલાને લઈને શ્રેયા કાલરાનો ચોંકાવનારો દાવો! 


3. Rohit Yadav New Record : ભાલા ફેંકમાં રોહિતે નીરજ ચોપડાને પાછળ છોડી રચ્યો ઈતિહાસ  


4. India-Pakistan વચ્ચે તણાવ ખતમ કરો, એરસ્પેસ ખોલો... 100થી વધુ દિગ્ગજોએ PM મોદી અને શહબાઝ શરીફને લખ્યો પત્ર  


5. Israel Election News: નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા પૂર્વ સેના પ્રમુખે બનાવી નવી પાર્ટી, લોન્ચ કર્યું ચૂંટણી અભિયાન 


6. Rajkot : જંગલેશ્વર ડિમોલિશન મામલે શંકાસ્પદ 27 લાખના ખર્ચની દરખાસ્ત ફગાવાઈ 


7. Surat: ડિમોલિશન મામલે કોર્પોરેશનના 5 અધિકારીઓ સીધા સસ્પેન્ડ 


8. Gandhinagar News: CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ, વીજ પોલ અંગે ખેડૂતોના પક્ષમાં સકારાત્મક નિર્ણય 


9. Monsoon 2026 : ચોમાસુ દમણ-દીવ અને પોરબંદર પહોંચ્યું, આગામી 48 કલાકમાં આખું ગુજરાત ઘમરોળાશે 


10. Vaibhav Sooryavanshi : મેચ પહેલા વૈભવ સૂર્યવંશીનું તોફાન! નેટ્સમાં કર્યો સિક્સરનો વરસાદ!