સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  


1. Delhi : છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો, સાંસદ પરિમલ નથવાણીને મંત્રીનો જવાબ 


2. Amit Shah in Loksabha Today: બોલવાની તક આવે ત્યારે તો રાહુલ વિદેશમાં હોય છે, લોકસભામાં બોલ્યા અમિત શાહ  


3. Heatwave Alert: સાવધાન! બપોરે 1 થી 5 બહાર ન નીકળવા તંત્રની કડક સૂચના, આ જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ  


4.  Share Market Closing: એક જ ઝટકે રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા.. જાણો કેમ શેરબજારમાં થયો ઘટાડો?  


5. Gandhinagar News: રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો  


6.  Ahmedabad News: પાલડીમાં ફાલ્કન કાર્ગોની ઓફિસમાં આવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો  


7. LPG crisis: દેશભરમાં ગેસનું સંકટ,અયોધ્યામાં 'શ્રી રામ રસોઈ' બંધ, દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં ગેસ ખાલી!   


8. Gujarat Weather: પશ્ચિમી વિક્ષેપ ગરમીથી રાહત આપશે, બે દિવસ પછી રાજ્યમાં તાપમાન ઘટશે  


9. Stock Market Closing: 1342 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં પણ 394 પોઇન્ટનો ઘટાડો  


10. PM Modi On Israel Iran War: કોંગ્રેસ વૈશ્વિક સંકટમાં પણ રાજનીતિ શોધી રહી છે, કેરળમાં બોલ્યા પીએમ મોદી