સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
- Ahmedabadના કૃષ્ણનગરમાં જુગારધામ પર દરોડા દરમિયાન પોલીસ ટીમ સાથે ઝપાઝપી!
- Iran US Conflict: કોઈ સભ્યતા નથી, કોઈ ઇતિહાસ નથી, તેમના માટે કોઈ આદર નથી, ટ્રમ્પના 'એક ગોળી' નિવેદનથી ઈરાન થયુ ગુસ્સે
- Gandhinagar: ગુજરાતની 426 'પીએમ શ્રી' શાળાઓમાં શિક્ષકો અને કોચની ભરતી પ્રક્રિયા શરૂ, પ્રતિ દિવસ 864નું મળશે વળતર
- Amreli News: સાવરકુંડલામાં ત્રણ નદીઓના પૂર, જૂનાસાવર ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
- Dahodમાં ‘લુટેરી દુલ્હન’નો આતંક: ઝાલોદના યુવક સાથે લગ્ન કરી રૂ.2.40 લાખ લઈ થઈ ગઈ રફુચક્કર
- Gujarat Rain Update: 97 તાલુકામાં ધમાકેદાર વરસાદ, જાણો કયા કેટલો વરસાદ?
- Bareilly Accident News: બરેલીમાં કાળ બનીને તૂટી ઘરની બાલ્કની, દાદી અને પૌત્રીનું મોત
- મમતા બેનર્જીના ભત્રીજા Abhishek Banerjee પર કસાયો સંકજો, 'સેવાશ્રય' વિવાદમાં કરોડોના ફ્રોડ બદલ વધુ એક નવી FIR
- Bangladeshમાં મોટો ઉલટફેર, Sheikh Hasinaની Awami League પર ચાલશે આતંકવાદનો કેસ
- PoK Protest Intensify: ઇન્ટરનેટ ઠપ, બજારો બંધ અને 'આ વતન અમારું છે'ના નારા સાથે મહિલાઓ પણ રસ્તા પર ઉતરી!
