રાત્રે 9 વાગ્યા સુધીના ગુજરાત, દેશ અને દુનિયાના દિવસભરના મહત્વના સમાચાર અને તાજા અપડેટ્સ અહીં જાણો.


(1) Ahmedabad News : દિલજીતના કોન્સર્ટ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝનથી સ્થાનિકો હેરાન; પોતાના જ ઘરે જવા કરવી પડી આજીજી  


(2) મેં લોકોને ઓછું સોનું ખરીદવા કહ્યું, લોકોએ માન્યુ અને ભાવ ઘટી ગયા..: PM Modi  


(3) Operation Sindoor વખતે ચીને પાકિસ્તાનની મદદ શા માટે કરી? અમેરિકી અહેવાલમાં સૌથી મોટો ઘટસ્ફોટ  


(4)  India Bangladesh Border: શું શેખ હસીનાના કારણે ટેન્શનમાં તારિક રહેમાન! ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ  


(5)  Washington: અમેરિકાએ 5 દેશોમાં AI ચિપની નિકાસ પર લગાવ્યાં નિયંત્રણો, Nvidiaના શેર 11.5% તૂટ્યા  


(6) Saharanpur: UP પોલીસકર્મીઓની મોટી ભૂલ! જજની જગ્યાએ ઓવૈસીને આપી દીધુ ગાર્ડ ઓફ ઓનર, વીડિયો વાયરલ  


(7) Dwarka: VIP વીડિયો વિવાદ પછી જાગ્યું દ્વારકા મંદિર પ્રશાસન! હવે ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે ચૂકવવી પડશે ₹2,500 ફી!  


(8) IND vs NZ: ન્યૂઝીલેન્ડની ધરતી પર KL રાહુલનો જલવો,એક સદી અને છ મોટા રેકોર્ડ...  


(9)  Sugar Prices : ખાંડના ભાવમાં ભડકો, અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો, સરકારનાં પગલાં છતાં ગ્રાહકોને રાહત નહીં  


(10) US Stock Market Crash: માત્ર 7 દિવસમાં રોકાણકારોના 558 લાખ કરોડ સ્વાહા, અમેરીકન શેરબજાર પર મોટું સંકટ