6 નવેમ્બર 2026ના દેશ-વિદેશ અને ગુજરાતના દિવસભરના મહત્વના સમાચાર એક જ જગ્યાએ વાંચો.  


1. Maya Airlift: બીમાર હાથણી માયાને સારવાર માટે કેરળથી જામનગરના વનતારા એરલિફ્ટ કરાઈ


2. Amit Shahનો ચૂંટણી શંખનાદ! ઉત્તરાખંડમાં BJP માટે 65+ બેઠકોનો લક્ષ્યાંક, રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર


3. Gautam Gambhirના એક મંત્રથી બદલાઈ ગયું KKRનું ડ્રેસિંગ રૂમ! વેંકટેશ અય્યરે ખોલ્યું સફળતાનું રહસ્ય


4. Bhavnagar: વરતેજ લઠ્ઠાકાંડમાં 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 14 લોકોનાં મોત મામલે 42 આરોપીઓની ધરપકડ


5. PM Modi: દીકરીની ગણેશ વંદના સાંભળતા જ રહી ગયા PM Modi અને સૂર્યકુમાર યાદવ, જુઓ Video


6. Jharkhand: ઈરફાન અન્સારી જેવા લોકોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ, બાલમુકુંદ આચાર્ય બરાબરના ભડક્યા


7. Air Pollution: ધોરણ-5 સુધીની શાળાઓ બંધ... દિલ્હી-NCRમાં પ્રદુષણને લઈને GRAP-3 લાગુ, જાણો શું છે પ્રતિબંધ


8. MP Sanitation Strike: દિવાળી પહેલાં ભોપાલમાં 2100 ટન કચરાના ઢગલા, સફાઈ કર્મચારીઓની 4 માગણીઓથી સફાઈ વ્યવસ્થા ઠપ!


9. Surendranagarમાં રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી: થાનગઢના જામવાળી ગામે સરકારી ખરાબામાંથી ઝડપાઈ ગેરકાયદેસર કોલસા ચોરી!


10. Dang: પરિવારની અશાંતિનો વહેમ રાખી પૌત્રએ જ કરી દાદીની હત્યા, સિમેન્ટના બ્લોકથી માથું કચડ્યું