સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Budget 2027-28: Gen Z ના મત પ્રમાણે હશે આ વખતનું બજેટ! નિર્મલા સીતારમણ યુવાનો સાથે કરશે ચર્ચા

2.PM Modi Philippines Visit: PM Modi મનીલામાં ખાલસા દીવાન ગુરુદ્વારામાં માથુ ટેકવ્યુ.. જુઓ Video

3.Jasdan: અનાર પટેલે કહ્યું, “મમ્મીના દિલમાં કશું જ નથી.”,આંદોલનના નેતાઓને આનંદીબેન પટેલ સાથે ઝડપથી મુલાકાત કરાવીશ

4.'10 વર્ષ પછી વિરાટ કોહલીને પસ્તાવો થશે', કપિલ દેવના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

5.Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા "

6.Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીઓ ફરી ગયા; કોર્ટમાં કહ્યું કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તેની ખબર નથી

7.Ahmedabadના નરોડામાં નશાખોર સ્કોર્પિયો ચાલકનો આતંક, વાહનોને અડફેટે લેનાર આરોપી આકાશ સથવારાની ધરપકડ

8.Milk Prices Hike : રાજકોટવાસીઓની કમર તોડતો મોંઘવારીનો વધુ એક માર, ખાનગી ડેરી સંચાલકોએ કર્યો દૂધના ભાવમાં તોતિંગ વધારો...

9.Rajkot: જંગલેશ્વર ડિમોલેશનના રૂ. 2.73 કરોડના બિલનો રિપોર્ટ સોંપાયો, રિપોર્ટ ગુપ્ત રહેતાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે ?

10.Weather Update: હવામાનમાં મોટો પલટો! ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસની એન્ટ્રી, દક્ષિણમાં ચક્રવાત 'અકવાન' મચાવશે તબાહી?