સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. India Aની સેમિફાઇનલની ટિકિટ પાક્કી! પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાનને પણ પાછળ છોડ્યું

2. Brahmos Missile Deal: દુશ્મનનો ખાતમો કરનાર 'બ્રહ્મોસ' મિસાઈલનો દુનિયામાં દબદબો, જાણો ભારત કયા દેશોને વેચે છે આ ઘાતક હથિયાર?

3. India News: ઓપરેશન સિંદૂર વખતે ગુજરાતના એરબેઝ અને દરિયાઈ સીમા પર ચીને 3 સેટેલાઇટથી નજર રાખી હતી

4. Vaibhav Sooryavanshiએ ખોલ્યું પોતાની બેટિંગનું રહસ્ય! કહ્યું- દબાણ તો મને પણ થાય છે

5. Tata Motors Price Hike: 1 ડિસેમ્બરથી કાર અને SUV થશે મોંઘી, તમામ મોડલની કિંમતોમાં 0.5 ટકાનો વધારો

6. Gandhinagar News : 10 સિનિયર IPS અધિકારીઓ 20 સરહદી ગામોમાં બે દિવસ રાત્રિ રોકાણ કરશે

7. UAE Road Accident: રાસ અલ ખૈમાહમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 11 લોકોના મોત!

8. Storm News: US અને Canadaના દરિયાકાંઠે હાહાકાર, ફ્લોરિડામાં 2027 સુધી સંકટની આગાહી!

9. Mehsana News : GMERS હોસ્પિટલમાં 4 વર્ષની બાળકીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ, સીરપ આપવાની જગ્યાએ આપ્યું ઇન્જેક્શન! પછી...

10. Rajkot News : PGVCLએ વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો કર્યો, કચ્છ સૌરાષ્ટ્રના ગ્રાહકો પર વધારાનો બોજ