સુરતમાં કઠોરની જમીન કૌભાંડમાં તપાસ,બોગસ વીલથી NRIની જમીનમાં કર્યો ખેલ,ખોલવડના ભેજાબાજે દસ્તાવેજ કરી આપ્યો,નામ ફેરફારની નોંધ સામે પાવરદારે વાંધો ઉઠાવ્યો,ભેજાબાજ ઉપરાંત જમીન ખરીદનાર સામે ફરિયાદ,સીઆઇડી ક્રાઇમની ફરિયાદ બાદ તપાસ શરૂ,સરફરાઝ અલ્લારખા મુલતાની બન્યો આરોપી,મોહમદ સિદીક વાડીવાલા પોલીસ ચોપડે આરોપી,હાલ બંને આરોપી CID ક્રાઇમની પકડથી દૂર.CID ક્રાઇમની તપાસમાં અન્ય નામ ખુલી શકે છે.કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન બન્યું ઉગ્ર,અમરેલી બાદ કોંગ્રેસ સુરતમાં કરશે આંદોલન,લેટરકાંડ મામલે હવે કોંગ્રેસનું સુરતમાં આંદોલન,ધરણા બાદ પરેશ ધાનાણીએ કરી હતી જાહેરાત,48 કલાક પરેશ ધાનાણીએ કર્યા હતા ધરણા,પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલા લેવા માંગ,સુરતમાં ધાનાણીના ધરણાને પોલીસ પરમિશન નથી.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.




  • Follow us on: