આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી. બન્નેમાં 90 - 90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ - કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થઈ હતી તો બીજા મહત્ત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગ અનુમાન આગામી દિવસોમાં ગરમીથી શેકાવા રહેવુ પડશે તૈયાર. તો બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં કમલમ પર સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ સિવાયના દેશ-વિદેશના મહત્ત્વના સમાચાર જાણવા જોડાયેલા રહો અમારી સાથે...

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી









