સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Ahmedabad News : શહેરમાં પહેલા જ વરસાદમાં રોડની ગુણવત્તા નબળી, રસ્તાઓ પર બે હજારથી વધુ ખાડા પડ્યા

2. Surat News: ટીકટોક સ્ટાર કિર્તિ પટેલ સામે ગુનો દાખલ, પુણા પોલીસ સ્ટેશન બહાર બરાડા પાડ્યા

3. Gujarat Weather: રાજ્યમાં વરસાદની 20 ટકા ઘટ, ચોમાસુ નબળુ પડતાં ઉકળાટનો અનુભવ થવાની શક્યતા

4. Rajkot News: કોઈ યુવાન કે નબીરો નહીં પણ વૃદ્ધાએ સ્કોર્પિયો કારમાં સ્ટંટ કર્યો, જુઓ Video

5. GFS Galaxy Ship Attack: વ્યાપારી જહાજો પર હુમલા સહન કરવામાં આવશે નહીં, વિદેશ મંત્રાલયનું નિવેદન

6. Jason Holder ODI Retirement : વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરનો મોટો નિર્ણય, વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી!

7. IMD Weather Forecast: દેશભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

8. 50 કરોડને પાર પહોંચી ધમાલ 4, આલ્ફા, વેલકમ ટુ ધ જંગલ સહિત અનેક ફિલ્મોને ચટાડી ધૂળ!

9. US Iran Conflict: અમેરિકાના ઈરાન પર ત્રીજા હુમલા બાદ વધ્યો તણાવ, હોર્મુઝ સ્ટ્રેટ કરાયુ બંધ

10. બદ્રીનાથ મંદિરમાં ચોરી: CCTVથી રહસ્ય પરથી ઉઠશે પડદો, SIT ખંગાળી રહી છે શંકાસ્પદ કર્મચારીની કુંડળી