સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. BRICS Summit 2026: બ્રિક્સ ફક્ત દેશોનો સમૂહ નથી, પરંતુ સોલ્યુશન્સનું એક ઇકોસિસ્ટમ બન્યુઃ PM મોદી

2. Firing at Punjabi Singer Gulab Sidhu's Home: સિદ્ધુ મૂસેવાલાના નજીકના પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ, CCTVમાં કેદ થઇ ઘટના

3. Amreli News : જાફરાબાદ બંદર પર અચાનક કેમ લગાવાયું 3 નંબરનું ભયસૂચક સિગ્નલ? દરિયાકાંઠે મોટી આફતના એંધાણ?

4. Hanuman Ansh સામે ધુરંધર પણ ફેલ! ફિલ્મે કર્યો એવો કમાલ જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ક્યારેય નથી થયો!

5. Weather Update : આગામી બે કલાક રાજ્ય માટે ભારે, બપોરે 4 વાગ્યા સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં રેડ તથા ઓરેન્જ એલર્ટ

6. 25 વર્ષ બાદ CIAએ જાહેર કર્યો લાદેન અને અલ-કાયદાથી જોડાયેલો સિક્રેટ રિપોર્ટ, 9/11 હુમલાના પણ અનેક ખુલાસા

7. Asian Games 2026 :ટીમ ઈન્ડિયાના મેચોના સમયમાં ફેરફાર, જાણો ક્યારે શરૂ થશે ફાઈનલ મેચ

8. Barack Obama AI Warning: બરાક ઓબામાએ AI વિશે વ્યક્ત કરી ચિંતા, જાણો શુ કહ્યુ?

9. Indonesia: અચાનક ગુમ થયું 240 મસાફરોથી ભરેલું જહાજ, મચી ગયો ખળભળાટ; હજૂ સુધી નથી લાગ્યો કોઈ પત્તો

10.Vadodara News : ગણેશોત્સવમાં સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે, સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રખાશે