સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gujarat Weather News : રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે ગરમીમાં વધારો, જાણો ક્યાં સુધી વરસાદની શકયતાઓ છે?

2. Asian Games 2026માં અભય સિંહનો ઐતિહાસિક સિલ્વર, સિંગલ્સમાં રચ્યો ખાસ રેકોર્ડ

3. NEET-UG Exam: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં શું શું બદલાયું? જાણો

4. Uttar Pradesh માં વરસાદથી લોકો હેરાન-પરેશાન, અત્યાર સુધીમાં 40 લોકોના મોત

5. South Africa માં નાઇટ બારમાં અંધાધૂંધ ફાયરિંગ, 17ના મોત 15 લોકો ઘાયલ

6.UNSC Permanent Seat India: UNSCમાં ભારતની કાયમી બેઠક માટે Russiaનું સમર્થન, જર્મની-જાપાને નોંધાવ્યો વિરોધ, જાણો કેમ?

7. Silver Demand : સોનાના રેકોર્ડ ભાવ બન્યા ચાંદી માટે વરદાન, તહેવારોની સિઝનમાં ચમકી ચાંદી!

8. 25 રૂપિયે પ્રતિ લીટરના ખર્ચે દોડશે વાહનો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નવું વિઝન

9. Gold Price Today : એક અઠવાડિયામાં સોનું આટલું થયું સસ્તું, ચાંદી પણ 10,000 સુધી ગગડી ગઈ!

10. Ahmedabad News : નવરંગપુરાની સ્ટારબક્સ કોફી શોપમાં યુવતીએ યુવકનું પર્સ ચોર્યું, ક્રેડિટ કાર્ડથી 27 હજારની ખરીદી કરી