5 ઓક્ટોબર 2026ના ગુજરાત સહિત દેશ-વિદેશના દિવસભરના મહત્વના સમાચાર અને તાજા અપડેટ્સ એક જ જગ્યાએ. (1) Sabarkantha : સાબરડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી મોકૂફ, સહકારી રાજકારણમાં ખળભળાટ (2) Iran Oil: અમેરિકાની સિસ્ટમને હચમચાવી નાખનાર ભારતીય દંપતી રડાર પર! ઈરાની ઓઈલ નેટવર્કનો મોટો ખેલ પાડ્યો (3) Europe Flight Bomb Threats: બોમ્બ ધમકીઓથી યુરોપમાં ગભરાટ, ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો અન્ય સ્થળોએ ઉતર્યા (4) Vadodara : યુવકને માર મારવાના કેસમાં ગોરવાના તત્કાલીન PI કિરીટ લાઠિયા સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ (5) Gujarat કોંગ્રેસમાં સસ્પેન્શન મુદ્દે ભડકો, ‘કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસ સામે જ કેમ?’ વોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓનો બળાપો (6) Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ (7) Haryana: 'ચર્ચા સંસદમાં થાય, રસ્તા પર નહીં', અરાજકતા ફેલાવવાનું બંધ કરે કોંગ્રેસ; કરનાલમાં અમિત શાહનો હુંકાર (8) Surat News: ઉત્તરકાશીમાં કાર નદીમાં ખાબકતાં કતારગામના એક જ પરિવારના ચાર લોકોના મોત (9) Yuzvendra Chahal : શું પ્રેગ્નેન્ટ હતી ધનશ્રી વર્મા અને ચહલે આપ્યો દગો? RJ મહવશના વાયરલ વીડિયોથી ખળભળાટ! (10) Gold Silver Price Today : ધનતેરસ પહેલા સોના ચાંદીમાં જબરદસ્ત ઉછાળો.. જાણો 10 ગ્રામ સોનાનો હવે ભાવ કેટલો ?